Gujarati Status for Whatsapp Quotes SMS Messages in Gujarati

Gujarati Status for Whatsapp: We have collected Best Gujarati Whatsapp Status for You. After Love Status & Attitude Status, Today we are going to sharing with you Best Gujarati Status for Whatsapp. Many Gujarati people looking for Best Status for Whatsapp & Hindi Shayari. But After this Gujrati Status is also very famous. So update your profile with these Gujarati Status for Whatsapp to express your feelings & emotions. We also have a collection of Sad Status & Romantic Status. Let’s have a look at our amazing collection of Gujarati Whatsapp Status for all gujarati people.

Gujarati Status for Whatsapp

લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,

જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય…

Gujarati Status for Whatsapp

Gujarati Status for Whatsapp

**** Gujarati Whatsapp Status ****

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,

તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે.

 

**** Best Gujarat Status ****

ભલે આખી દુનિયાની સિસ્ટમ હેક થઇ જાય એક વાયરસ થી..,,

પણ મારા દિલની 💘 સિસ્ટમ ને તો એક તુ જ છે જે હેક કરી દે છે ..!!

 

*****Gujarati Status for Whatsapp*****

મારા અંગેઅંગને તું રંગ…

મર્યાદા ભંગ કરીને તું રંગ.

 

*****Gujarati Quotes*****

ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા,

વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં…

 

**** Cool Gujarati Status ****

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,

જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

 

**** Gujarati Love Status ****

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે..

જે તારા વગર વીતે તે ઉમર,

જે તારી સાથે વીતે એ જીંદગી…

 

**** Funny Gujarati Status ****

તને ખબર છે ?

મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ?

જયારે તું “Online” માંથી “Is Typing” થાય ને એ.

 

**** Gujarati Sad Status ****

પહેલી પસંદ છો તો એ રીતે રહો,

પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.

 

**** Gujarati Status for Whatsapp ****

હિચકી ઉપર હિચકી આવે છે,

નક્કી એની આંગળીઓ મારા DP પર ફરતી હશે…

 

**** Gujarati Status for Whatsapp in Gujarati ****

તારી નજરો પણ તિર 🏹 જેવી છે..

ઉડીને ડાયરેકટ દિલ 💘 પર લાગે છે..!!

 

**** Gujarati Status Images ****

કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા,

તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી.

 

*****Sad Gujarati Status*****

વરસાદ માટે શું તરસે છે,

એ તો બધાં માટે વરસે છે,

ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો,

જે ફક્ત તારા માટે જ વરસે છે.

 

**** Gujarati Attitude Status ****

એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે.

હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે.

 

**** Gujarati Status Updates ****

મારા સ્વપ્ન 🙇 ઉપર એ હસી 👄 . .

પણ . . મારું સ્વપ્ન જ . .

એનું હાસ્ય 😍 હતું . .

 

**** Gujarati Status for FB ****

હું લાગણી નો માળો રચું ,

તુ પ્રેમના ટહુકા મુકીશ ?

 

**** Gujarati Status for Facebook ****

ઉની અગન જેવો સુરજ નો તાપ રે,

વરસે જો મેઘરાજ ઉતરી જાય થાક રે,

ધરા શિતળ બને મન મા છે વાટ રે,

તુજો વરસે તો થસે અન્નાના પાક રે.

 

**** Funny Gujarati Status Messages ****

કશુ નથી મારી પાસે દુઆ સિવાય તારા માટે…

તને ઈશ્વર બધા સુખ આપે અને મને બસ સંગાથ તારો.

 

**** Gujarati Attitude Status ****

બસ એક એહસાન આ જીંદગીમાં આપજે…

દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે.

 

**** Attitude Gujarati Status ****

સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,

દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે.

 

**** Attitude Status on Gujarati ****

મને મૂર્છિત કરવાનો છે તમારો આ આગોતરો પ્રબંધ,

એક તો ભારે વરસાદ ‘ને તારા કેશમાં “મોગરા”ની સુગંધ.

 

**** Gujarati Attitude Whatsapp Status ****

કદી જો મારું દુઃખ કહેવું પડે છે,

તમારું નામ પણ લેવું પડે છે!

 

**** Gujarati Attitude Status for Whatsapp ****

જીવન નો જુગાર ♠ જલસા થી રમો. . સાહેબ,

કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે ( મોત )

અને એક દિવસ Show જરૂર કરશે..

Gujarati Whatsapp Status

Gujarati Whatsapp Status

**** Gujarati Status ****

કોઇ મસ્ત પળો ની મહેક જેવી છે તારી યાદ,

મઝા એ પણ છે એ સદાયે મહેકતી રહે છે.

 

**** Gujarati Status for Whatsapp ****

મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા,

પણ… એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા.

 

**** Gujarati Status Quotes Suvakyo ****

ડૂચો વાળેલો કાગળ નહીં,

ખત છે, તું ભલે ન વાંચે,

મને લખવાની લત છે.

 

*****Gujarati Quotes*****

દોસ્ત તારી ગેરહાજરી એટલે ”ફીલ” ..

અને તારી હાજરી એટલે ”મહેફિલ

 

*****Gujarati Suvichar*****

એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી,

છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.

 

*****Gujarati Suvakyo*****

હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું,

તે કદાચ ! આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય!

 

*****Gujarati Status*****

લાગણીની એટલી લાગી તરસ,

કે હશે આંસુ મગરનાં તો પણ ચાલશે…

 

*****Quotes in Gujarati*****

આજે બિમારી નુ ચેક અપ કરાવી આવ્યો છુ,,

દવા મા તારુ 👰 નામ લખાવી 🖎 લાવ્યો છુ

 

*****Suvichar in Gujarati*****

હશે જો એને પ્રેમ 💑 તો સામે થી આવશે એ..

પ્રેમ મા પાગલ બનાય દોસ્ત ,

ભીખારી નહી.

 

*****Gujarati Suvakyo*****

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.

જે તારા વગર વીતે તે ઉમર.

જે તારી સાથે વીતે એ જીંદગી.

 

*****Best Gujarati Status*****

વડલાની જેમ તાપ સહન કરી,

પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે… પિતા…

 

*****Gujarati Quotes*****

પ્રેમ ક્યારેય સાચો કે ખોટો હોતો નથી,

પ્રેમ કરનાર કદાચ સાચા કે ખોટા હોઈ સકે.

 

*****Best Suvichar in Gujarati*****

રૂપ ગમે તેટલું સુંદર હોય,

તેનો “પડછાયો” હમેશા કાળો જ હોય છે.

 

*****Suvakyo in Gujarati*****

નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે,

ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે ?

 

*****Gujarati Love Status*****

કદીક મુરઝાયેલા ફૂલો ને મન થી સ્પર્શજો,

ખીલી ને ખરવું ખૂબ અઘરું હોય છે.

 

*****Gujarati Status on Life*****

ભુલી જવુ અને ભુલાવી દેવુ આ બધુ તો મગજ નું કામ છે…

તમે તો ♡ દિલમાં રહો છો, ચિંતા ના કરતા..!!

 

*****Gujarati Suvichar Wallpapers*****

મેસેજ” માં નહી પણ “સ્ટેટસ” થી વાત કરે છે,

ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.

 

*****Gujarati Status*****

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..

કારણ કે સાચા મિત્રોના 👬 કયાંય સેલ ના ભરાય..!!

 

*****Suvichar Gujarati*****

વાંધો નહિ તારી વફા ના મળી મને,

દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.

 

*****Gujarati Shayari*****

જે પ્રેમ સફળ નથી થતો એ પછી ફક્ત

પાસવર્ડ બનીને રહી જાય છ

 

*****Love Gujarati Status*****

ગુલાબ તો મારી પાસે પણ છે… સાહેબ,

પણ એની સુગંધ બીજા ના નસીબ માં છે ..

 

*****Gujarati Love Quotes*****

જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય…

લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ

 

*****Gujarati Status on Life*****

કોઈની લાગવગની જરુર નથી..

તારી સાથેનો પ્રેમનો 💑 કેસ હું જાતે જ જીતી ✌ લઈશ.

 

*****Gujarati Suvichar*****

હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું,

ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું.

 

*****Funny Gujarati Quotes*****

એ તો વાળ પણ ખુલ્લા રાખે છે..

મારા દિલ 💕 ને બાંધવા માટે…

 

*****Gujarati Suvakyo on Life*****

તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું,

મારુ ગજું નથી કે તને છેતરી શકું.

Gujarati Status Quotes for Whatsapp Images

Gujarati Status Quotes

*****Love Gujarati Quotes*****

મને આ દુનિયામાં ફક્ત બે જ વસ્તુ ગમે છે,,

બુલેટ ની ધકધક અને તારી બકબક

 

*****Gujarati Suvichar on Love*****

ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ…બસ,

સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ.

 

*****Sad Gujarati Status*****

ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..

એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર.

કુહાડી ના વાર છે…!!

 

*****Gujarati Status*****

ટેરવાં ટચ સ્ક્રીન પર બોલકાં થયા ને,

ત્યાર થી જ સુંવાળા સ્પર્શે મૌન ધારણ કર્યું

 

*****Gujarati Sad Quotes*****

જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,

ટેબલ પર ચાંદીની થાળી,

અને ભોજન માં ડાયેટ ખાખરા.

 

*****Funny Gujarati Quotes*****

આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે,

જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.

 

*****Best Gujarati Suvichar*****

આ તો તારો પ્રેમ છે એટલે #I_LOVE_YOU કેહતા આવડયુ,

બાકી અમને તો #A_B_C_D માં પણ માર પડતો

 

*****Gujarati Suvakyo*****

આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ,

જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ.

 

*****Funny Gujarati Status*****

જીવનમા કયારેક ખરાબ દિવસ નો અનુભવ થાય ને સાહેબ,,

તો એટલો જુસ્સો 💪 જરુર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહિ

 

*****Gujarati Status for Whatsapp*****

જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો..

કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી.

 

*****Gujarati Whatsapp Status*****

તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન …

ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી.

 

*****Gujarati Quotes*****

ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે..

સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..!

 

*****Quotes in Gujarati*****

અમે તો જાણીતા માનીને ફોન કર્યો હતો,

પણ કોણ બોલો? એમ પૂછીને જ અજાણ્યા કરી નાખ્યા એને..

 

*****Status in Gujarati*****

સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો..

મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?..

સપના બધા હકિકત નથી થતા..

થશે બધું હકિકત તો સપના શું જોશો…?

 

*****Gujarati Status for Whatsapp*****

શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી,

જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી.

Read Also – Suvichar in Hindi

Read Also – Motivational Quotes

Read Also – Cool Status

These was our amazing & Largest collection Gujarati Status for Whatsapp in Gujarati. With these we also including Gujarati Whatsapp Status. Our collection of Gujarati Status for Whatsapp in Gujarati and Gujarati Status for you. I hope you enjoyed our collection and please share this post with your friends on social media.

3 Comments

Add a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ShayariHindis.com All rights reserved.